મ્યુ.એંજિનિયર ભરતી અંગેની જાહેરાત

 

સૂચના: 

  (૧) ઉમેદવારે અરજી સ્વહસ્તાઅક્ષરે અથવા કોંપ્યુટરાઇઝ અરજી કરવાની રહેશે.

  (૨) અરજીમાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવના ડોકયુમેંટની ઝેરોક્ષ નકલ જોડવાની  રહેશે.

  (૩) અરજી રજી.પોસ્ટ.એ.ડી. દ્વારા ચીફ ઓફીસર સાવરકુંડલા નગરપાલિકાના  સંબોધનથી            પહોચતી કરવાની રહેશે.