ઉદ્યોગો

ઉદ્યોગો

સાવરકુંડલા શહેર ભારત વર્ષમાં વજન કાટા માટે જાણીતુ બનેલ છે. તેની કુલ વસ્તીનો ત્રીજો ભાગ આ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. તે ભારત ભરમાં મિકેનિકલ વજન કાટાના એકમાત્ર નિર્માતા છે. તેમજ વર્તમાન સમયમાં ઇલેક્ટ્રોનિક વજન કાટા માટે તે એક એસેમ્બલી હબ તરીકે ઉભરી રહ્યું છે. સાવરકુંડલા કૃષિમાં પણ સક્રિય છે. જે જામફાલ, બોર, શાકભાજી ઉત્પન્ન કરે છે. કપાસ અને મગફળી મુખ્ય પાકો છે. વરસાદએ સિંચાઈનો કુદરતી મુખ્ય સ્રોત છે.