ભૌગોલિક ૨ચના

ભૌગોલિક ૨ચના

સાવરકુંડલા શહેર દક્ષિણી સૌરાષ્ટ્ર પટ્ટી પર આવેલું છે. તે પર્વતીય પ્રદેશનો વિસ્તાર છે. ઉપલબ્‍ધ ગ્રાઉન્ડ વોટર ટેબલ ખૂબ ઓછુ છે. સોડિયમ અને ફોસ્ફેટના વધારાના સ્તરો સાથે પાણીમાં કુલ ઓગળેલા ઘટકોનો ઉચ્ચ સ્તર જોવા મળે છે.  બોર-કૂવામાંથી કાઢેલ પાણી ગરમ હોય છે.

( ગુગલ મેપ પર સાવરકુંડલા શહેરનુ ભૌગોલીક સ્‍થાન દર્શાવતી લીન્‍ક )

https://www.google.co.in/maps/place/Savar+Kundla,+Gujarat+364515/@21.334685,71.299322,14.75z/data=!4m5!3m4!1s0x3be264b8a4450ed3:0x9ac59ef4498fa3d8!8m2!3d21.3376984!4d71.3052383?hl=en

 

સાવરકુંડલા

 

 

Savarkundla

Location in Gujarat, India

Coordinates: 21.337°N 71.310°ECoordinates: 21.337°N 71.310°E

Country

 India

State

Gujarat

District

Amreli

Population

(2011)

• Total

78354

Languages

• Official

Gujarati, Hindi

Time zone

UTC+5:30 (IST)

PIN

364515

Telephone code

02845

Vehicle registration

GJ-14